રાજકોટ: સ્વામિનારાયણ ચોકમાં બે દિવસથી ઉભરાઈ રહેલ ગટરનું ગંદુ પાણી, પ્રજાનો તંત્રને સવાલ સફાઈ ક્યારે ? # jansamsya
Rajkot, Rajkot | Sep 10, 2025
સ્વામિનારાયણ ચોકમાં બે દિવસથી ગટર ઉભરાવાને કારણે આસપાસમાં ગંદુ પાણી ફેલાઈ રહ્યું છે. જેને લઈને વિસ્તારવાસીઓ તેમજ વાહન...