લીંબડી: જાંબુ ગામે રહેતા પરિવારની યુવતીનો પીછો કરી બિભત્સ માંગણી કરનાર શખ્સ વિરૂદ્ધ પાણશિણા પો.સ્ટે માં ફરિયાદ નોંધાઇ
Limbdi, Surendranagar | Sep 4, 2025
જાંબુ ગામે માતાપિતા સાથે રહેતી યુવતીએ પાણશિણા પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના જ ગામનો શામજી સાગર...