હિંમતનગર: સ્વદેશી અપનાવો દેશ બચાવો સાથે રેલી યોજાઈ:સ્વદેશી જાગરણ મંચ ધ્વારા આયોજન કરાયું:હિંમતહાઇસ્કુલના આચાર્યએ આપી પ્રતિક્રિયા.
Himatnagar, Sabar Kantha | Aug 7, 2025
દેશને બચાવવા માટે સ્વદેશી ચીજ વસ્તુઓને અપનાવવા માટે આજે હિંમતનગર સ્વદેશી જાગરણ મંચ ધ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું...