શહેરા: શહેરા તાલુકાના મોરવા(રેણા) તેમજ આસપાસના ગામના ડાંગર સહિતના પાકને માવઠાના કારણે વ્યાપક નુકસાન
શહેરા તાલુકાના મોરવા(રેણા) તેમજ આસપાસના ગામના ખેડૂતોએ પોતાની જમીનોમાં કરેલા ડાંગર સહિતના પાકને માવઠાના કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું હતું,પાકમાં નુકસાન જવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતામાં મુકાયા છે,ત્યારે પાક નુકસાની અંગે ખેડૂતો રાજ્ય સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.