મીતીયાજ ગામે મગફળી અને સોયાબીનના ટેકના ભાવની ખરીદીની નોંધણી માટે રાત દિવસ ખેડૂતોની કતારો લાગી,પ્રતિક્રિયા
Veraval City, Gir Somnath | Sep 7, 2025
રાજ્ય સરકાર દ્વારા 1 સપ્ટેમ્બરથી ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદીની નોંધણીની શરૂઆત કરી છે.ત્યારે પ્રથમ દિવસથી જ...