દુધરેજ નર્મદા કેનાલ પરના બ્રિજ નું સમારકામ ચાલતું હતું જેના કારણે હજારો લોકોને હાલાકી ભોગવવી પડતી હતી ત્યારે આ બ્રિજ નું સમારકામ પૂર્ણ થતાં આજે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ દુધરેજ વડવાળા મંદિરના કોઠારી મુકુન્દરામબાપુ ના હસ્તે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવતા હજારો વાહનચાલકો ની મુશ્કેલી નો અંત આવ્યો હતો.