ગોધરા: ગોધરા તાલુકમાં કમોસમી વરસાદને કારણે ખેડુતોને પાક વળતર આપવા આમ આદમી પાર્ટીની જિલ્લા સેવાસદન કચેરી ખાતે રજૂઆત
પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત અનેક તાલુકાઓમાં પડેલા કમોસમી વરસાદથી તિલ, મગફળી, મકાઈ જેવા પાકને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં ખેડુતોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી પંચમહાલે જિલ્લા સેવાસદન કચેરી ખાતે જિલ્લા અધિકારીને આવેદનપત્ર આપીને તાત્કાલિક પાક વળતર આપવાની માંગણી કરી છે. પાર્ટીએ સરકારને વિનંતી કરી છે કે નુકસાનગ્રસ્ત ખેડૂતોને તરત જ રાહત આપવામાં આવે અને યોગ્ય સર્વે કરીને વળતર પ્રક્રિયા ઝડપથી શરૂ