ભચાઉ: માતાનામઢ જતા પદયાત્રીઓ માટે અનેક સેવાઓ ઉપલબ્ધ, લોધેશ્વર કેમ્પથી સેવકે માહિતી આપી
Bhachau, Kutch | Sep 20, 2025 કચ્છ જિલ્લામાં આવેલ માતાના મઢ જતા પ્રવાસીઓમાં ધસારો જોવા મળ્યો છે. ત્યારે માતાનામઢ જતા પદયાત્રીઓ માટે અનેક સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. લોધેશ્વર કેમ્પથી સેવકે માહિતી આપી હતી.