લીંબડી: લીંબડી સ્પોર્ટસ સંકુલ ખાતે મેજર ધ્યાનચંદ જન્મ જયંતિ ઉજવણી હેઠળ વિવિધ રમતો નો સાંસદ ચંદુભાઈ સિહોરા એ કરાવ્યો પ્રારંભ
Limbdi, Surendranagar | Aug 29, 2025
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર દ્વારા લીંબડી સ્પોર્ટસ સંકુલ ખાતે ખેલ રત્ન મેજર...