ચોપાટીના લોકમેળામાં મોટા અવાજ કરતા,વીડિયો ઉતરતા અને નશાની હાલતમાં ફરતા શખ્સોને પોલીસે શુ કરાવ્યું જુઓ
Porabandar City, Porbandar | Aug 18, 2025
પોરબંદરની ચોપાટી ખાતે લોઇમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ લોકમેળામાં ગેરકાયદેસર મોબાઈલમાં વીડિયો ઉતરતા,મોટા અવાજે બૂમો...