નડિયાદ: વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ચકલાસી પાસે ઓવરટેક કરવા જતા કાર ટેમ્પોમાં ઘૂસી ગઈ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું
Nadiad City, Kheda | Sep 13, 2025
વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વિના ચકલાસી સીમ વિસ્તારમાં વડોદરા પાસિંગ કાર ટેમ્પો ની ઓવરટેક કરવા જતા કાર ટેમ્પોમાં ઘૂસી ગઈ...