તળાજા: જૂની કામરોળમાંથી સગીરાને ભગાડવાનો મામલો, આરોપી સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો
તળાજા તાલુકામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂની કામરોળ ગામના પિન્ટુ ભીમાભાઈ રાઠોડ વિરુદ્ધ સગીરાને ભગાડવાના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર, ૧૬ વર્ષની સગીર દીકરીના પિતાએ પોલીસમાં રજૂઆત કરી છે કે આરોપીએ તેમની દીકરીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. ગત રાત્રે આશરે ૨ વાગ્યાના સમયે આરોપી સગીરાને ભગાડી લઈ ગયો હતો. આ બનાવને લઈને તળાજા પોલીસે