માંગરોળ: વાંકલ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત તાલુકા કક્ષાની મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઈ હતી
Mangrol, Surat | Sep 25, 2025 માંગરોળ તાલુકાના વાંકલ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત તાલુકા કક્ષાની મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઈ હતી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સમીર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા સીડીપીઓ માધુરીબેન ગુપ્તા ના નેતૃત્વ હેઠળ icds સ્ટાફ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વાંકલ ગામના સરપંચ અનિતાબેન ચૌધરી ગ્રામ પંચાયત સભ્ય દિવ્યાબેન અટોદરિયા ભારતીબેન પંચાલ ડોક્ટર સંગીતાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા