વિજાપુર: વિજાપુર ચક્કર ખત્રીકૂવા નગરપાલિકા સુધીના રોડ ઉપર ગટરો ના ઢાંકણા દબાતા વાહન ચાલકો ને હાલાકી
#jansamasya
Vijapur, Mahesana | Sep 12, 2025
વિજાપુર ચક્કર થી ખત્રીકૂવા નગરપાલિકા તરફ જતા રાજમાર્ગ ઉપર બનાવેલ ભૂગર્ભ ગટરના ઢાંકણા ભારે વાહનો ના કારણે દબાઈ જતા અવર...