LCB પોલીસે રમુણ નજીક થી વિદેશી દારૂભરેલ કાર ઝડપી સાત લાખ ઉપરાંતના મુદામાલ સાથે બે લોકોની અટકાયત કરી
Palanpur City, Banas Kantha | Aug 29, 2025
બનાસકાંઠા એલસીબી પોલીસે આજે શુક્રવારે પાંચ કલાકે આપેલી માહિતી પ્રમાણે રમુણ ગામ નજીકથી પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ...