જિલ્લાના સરહદી વિસ્તારોમાં પૂરગ્રસ્ત સ્થિતિમાં છાતી સમા પાણીમાં અસરગ્રસ્તોની મુલાકાતે જતા જિલ્લા સંસદનો વિડીયો વાયરલ થયો
Palanpur City, Banas Kantha | Sep 12, 2025
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે રાહત અને બચાવવાની કામગીરી પણ ચાલી રહી છે...