આણંદ શહેર: વિદ્યાનગર પોલીસ સ્ટેશનના ડ્રગ્સના કેસમાં વોન્ટેડ મહિલા ત્રણ મહિના બાદ ઝડપાઈ હતી આજે રિમાન્ડ પુરા થતા જેલ કસ્ટડીમાં મોકલી
Anand City, Anand | Sep 4, 2025
કરમસદમાંથી ઝડપાયેલ એલએસડી એમડી ડ્રગ્સ કેસમાં વડોદરાની ઝરીના પટેલની ધરપકડ ત્રણેક મહિના અગાઉ કરમસદ પાસેથી ઝડપાયેલી એલ એસ...