ધંધુકા: ધંધુકા ફેદરા રોડ ઉપર રાયકા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત.
#dhandhuka #ધંધુકા #રાયકા #accident
Breking news ધંધુકા ફેદરા રોડ ઉપર રાયકા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત અકસ્માત માં ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત જેમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને ધંધુકા ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.