રાપર: રાપરની કેશવ આશ્રમ શાળાથી ગુમ થયેલ બાળકને નીલપર સીમમાંથી શોધી લઈ પરિવાર સાથે રાપર પોલીસે મિલન કરાવ્યું..
Rapar, Kutch | Sep 4, 2025
રાપર પોલીસે "પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્રને સાર્થક કરતાં પ્રજા કલ્યાણ અને સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું...