કડી: કડી ના વિસતપુરા ગામે ઘરમાંથી વિદેશી દારૂ ગાડીમાં ભરતા ઇસમને કુલ રૂ.2.94 લાખના મુદ્દામાલ સાથે કડી પોલીસે રંગે હાથ ઝડપ્યો
Kadi, Mahesana | Aug 5, 2025
4 ઓગસ્ટની રાત્રે કડી પોલીસ સ્ટાફના માણસોને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી,કે કડી તાલુકાનાં વીસતપુરા ગામે...