ગીર પંથકની જીવાદોરી સમાન હિરણ- 1 ( કમલેશ્વર ) ડેમ ઓવરફ્લો થતા નવા નીરના વધામણા કરવામાં આવ્યા
Veraval City, Gir Somnath | Aug 29, 2025
ગીર પંથકની જીવાદોરી સમાન કમલેશ્વર (હિરણ-1) ડેમ આજે (29 ઓગસ્ટ) ફરી એકવાર ઓવરફ્લો થયો છે, જેના કારણે સ્થાનિકોમાં ખુશીનો...