રાજકુમાર જાટ હત્યા કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આ કેસમાં ગોંડલના ગણેશભાઈ જાડેજાનો નાર્કો ટેસ્ટ રિપોર્ટ તપાસકર્તા અધિકારી અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેના આધારે આગમી સમયમાં કોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવશે.