આણંદ શહેર: તારાપુરમાં હોટલના પાર્કિંગમાંથી બાઈક પરથી રૂ. ૦૨ લાખના દાગીના ભરેલ થેલાની ઉઠાનતરી કરનાર ઇસમને ઝડપી પાડતી LCB પોલીસ
Anand City, Anand | Aug 30, 2025
આણંદની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને વાતને મળી હતી જે આધારે સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ વોચમાં હતા તે દરમિયાન વર્ણન...