ભેસાણ: વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ વિસ્તાર ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા મહત્વનો નિર્ણય
વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ વિસ્તાર ના ધારાસભ્ય શ્રી ગોપાલ ઈટાલિયા દ્વારા મહત્વનો નિર્ણય.હડદડ ગામે જે જે ખેડૂત પરિવારના ઘરમાં તોડફોડ થઈ છે તેને ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના પગારમાંથી મદદ કરવામાં આવશે એવો નિર્ણય જાહેર કર્યો છે.