લીંબડી: લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ ખાતે ચાલી રહેલી ચાર્તુમાસ કથા 38 દિવસે સમાપન થતા કાશીના સંતો અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા.
Limbdi, Surendranagar | Aug 28, 2025
છોટા કાશી તરીકે ઓળખાતા લીંબડી શહેરમાં સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર ખાતે ચાલી રહેલી ચાર્તુમાસ માનસ ઉતરકાંડ કથા એ 38...