મહુવા: તરેડી ગામનાખેડૂત આગેવાન ભરતસિંહ વાળાનો ભાજપ પર પ્રહાર, રાજુભાઈ કરપડાને કહ્યું “વિશ્વાસઘાતી”
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ આજે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય તેના વ્યક્તિગત વિચાર ગણાવ્યો હતો, પરંતુ સાથે જ તેમની આકરી ટીકા પણ કરી હતી. ભરતસિંહ વાળાએ રાજુભાઈ કરપડાને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, તેમણે ખેડૂત સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે. આ દરમિયાન ભરતસિંહ વાળાએ