હાલોલ: હાલોલ મઘાસર નાળા પાસે છકડો પલ્ટી ખાતા સર્જાયેલા અક્સ્માતમા છકડા ચાલક સામે નોધાઇ પોલીસ ફરિયાદ
હાલોલ મઘાસર નાળા પાસે તા.28 ઓક્ટોબરના રોજ પેસેન્જર ભરેલો છકડો પલ્ટી ખાતા અક્સ્માત સર્જાયો હતો આ અકસ્માતમા નયનાબેન પટેલને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી જેથી તેઓને પ્રાથમિક સારવાર રેફરલ હોસ્પિટલ ખાતે આપી વધુ સારવાર અર્થે કાલોલની ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જેને લઈને તેઓના સંબંધીએ તા.1 નવેમ્બર શનિવારના રોજ સાંજે 6.30 કલાકે છકડા ચાલક ચાલક સામે અક્સ્માતનો ગુનો નોધાવતા હાલોલ રૂરલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે