હિંમતનગર: પાલિકામાં સમાવિષ્ટ કરાયેલા નવીન વિસ્તારોના રહીશો પાલિકા સામે રોષે:ટેકસની આકારણી કરી,વસુલાત શરૂ કરાતા રહીશોમાં રોષ.
Himatnagar, Sabar Kantha | Aug 18, 2025
હિંમતનગર નગરપાલિકામાં થોડાક સમય અગાઉ કેટલાક વિસ્તારો તથા સોસાયટીઓને પાલિકામાં ભેળવી દેવામાં આવી હતી. ત્યારે નગરપાલિકાએ...