વડોદરા દક્ષિણ: કલાલી વિસ્તારમાં આવેલા મંદિર ખાતે 3,000 જેટલા દીવાઓ સળગાવે દીપોત્સવની ઉજવણી કરાઈ
વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલા જાગનાથ નવનાથ મહાદેવ મંદિર ખાતે 3,000 જેટલા દીવડાઓ પ્રજાવલિત કરીને દિપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સત્ય સનાતન સંગઠન દ્વારા એક સંદેશો આપવાના હેતુસર આ દીપોત્સવ કરવામાં આવ્યું હતું