સિહોર થી ધ્રુપકાનો ગ્રામ્ય માર્ગ અત્યંત ખરાબ હાલતમાંગ્રામ્યજનો દ્વારા સિહોર પ્રાંત અધિકારીને કરાય લેખિતરજુઆત તંત્રની ધોરબેરકારીને કારણે તથા ગ્રામ્યજનોની અવાર નવાર લેખિત,મૌખિક રજુઆતો છતાં પણ નીભર તંત્ર દ્વારા ધ્યાન દેવામાં આવતું નહીં હોવાના કારણે સિહોર તાલુકાના ધ્રુપકા ગામનો સિહોરને જોડતા રોડ રસ્તાની ઘણા લાંબા સમયથી ખુબજ ખરાબ હાલતમાં હોય તાલુકા મથક સાથે જોડતા રસ્તા પર રાત દિવસ અવર જ્વર રહેછે, શહેરની નજીકનું ગામ હોય દિવસ દરમિયાન શાળાએ જતા મુશ્કેલી