ખંભાળિયા: દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી પોલીસે ડીગ્રી ન હોવા છતા દવાખાનુ ચલાવતા બોગસ ઝડપાયો
Khambhalia, Devbhoomi Dwarka | Sep 3, 2025
દેવભૂમિ રૂપેણ બંદર વિસ્તારમાંથી પોલીસે ડીગ્રી ન હોવા છતા દવાખાનુ ચલાવતા બોગસ તબીબને પકડી પાડી દવાઓ-સાધનો વગેરે કબજે...