સુત્રાપાડા: સૂત્રાપાડાના પ્રાસલી ફાટકથી ગાંગ્રેથા સોમતનદી સુધીના રોડના ખાતમુહૂર્ત ધારાસભ્ય ભગવાન બારડ ના હસ્તે કરવામા આવેલ
ગીરસોમનાથ જીલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાસલી ફાટકથી ગાગ્રેથા સોમતનદી સુધીના રોડનુ ખાતમુહૂર્ત આજરોજ 12 કલાક આસપાસ તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ ના હસ્તે કરાયુ જેમા જીલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર, ચેરમેન બાબુભાઈ પરમાર, સીદાભાઇ રાઠોડ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.