લીંબડી: લીંબડી પોલીસે 8 ઓગસ્ટ બપોરે 3 વાગ્યે નાના ટિંબલા ગામે તળાવની અંગોર માં જાહેરમાં ગંજીપત્તાનો જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા
Limbdi, Surendranagar | Aug 8, 2025
નાના ટિંબલા ગામે તળાવની અંગોર ની ઝાડીમાં ગંજીપતાનો જુગાર રમાતો હોવાની બાતમી મળતા લીંબડી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન દરોડો...