રાજકોટ પશ્ચિમ: સિવિલ હોસ્પિટલમાં આવેલ એક્સરે વિભાગ બહાર લાંબી લાઈનો, બહાર તાળું મારેલ હોવાથી દર્દીઓ પરેશાન #jansamsya #
Rajkot West, Rajkot | Sep 12, 2025
સિવિલ હોસ્પિટલમાં એક્સરે વિભાગમાં આવેલ દર્દીઓએ તેમને પડેલી હાલાકીઓ વિશે વધુ વિગતો આપતા આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ...