LCB પીઆઈ એન.એન ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે અંજાર પો.સ્ટે.ના અપહરણના ગુના કામે છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા આરોપી રાહુલ નાનાલાલ પ૨માર તથા ભોગ બનનારને ભચાઉ ખાતેથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.