દસાડા: પાટડી પોલીસ મથકના બાજપાઈનગર વિસ્તારમાં પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી જેમાં જુગાર રમતા ત્રણ લોકો ઝડપાયા પાંચ થયા ફરાર
પાટડી પોલીસ મથક હેઠળના બાજપાઈનગર માં પાટડી પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી, જેમાં પાટડી પોલીસે જુગાર રમતા આંઠ લોકો પર રેઇડ કરી હતી, જેમાં સ્થળ પરથી ત્રણ લોકોને ઝડપ્યા હતા અને અન્ય છ લોકો નાસી છુટવા ત્યારે ઝડપાયેલા જુગારીઓ પાસેથી પોલીસે રૂ.૧૪,૧૫૦, મોબાઈલ નંગ-૧ જેની કીમત રૂ. ૫૦૦૦, બાઈક નંગ-૫ જેની કીમત રૂ. ૧,૦૦,૦૦૦- મળી કુલ રૂ. ૧,૧૯,૧૫૦- નો મુદામાલ ઝડપી પાડ્યો હતો.