ભુજ: માધાપરમાં પ્રખ્યાત નાના યક્ષનો મેળો શરૂ, પહેલા દિવસે જ વરસાદે રંગત બગાડતા સ્ટોલધારકોની હાલત કફોડી
Bhuj, Kutch | Sep 6, 2025
ભુજ તાલુકાના માધાપરમાં નાના એકના મેળામાં વરસાદે રંગત બગાડતા સ્ટોલ ધારકોને નુકસાન પહોંચ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં...