નાંદોદ: કુંવરપરા ગામના બસ સ્ટેશન સામે ફોરવ્હીલ ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો, બાઈક ચાલાક ઈજાગ્રસ્ત
Nandod, Narmada | Aug 22, 2025
ફરિયાદી ઉષાબેન ની ફરિયાદ મુજબ ફોરવીલ ગાડી નંબર gj 16 bb 30 12 ના ચાલે કે પોતાની કબજાની ફોરવીલ ગાડી ઝડપથી હંકારી લાવી...