ઘાટલોડિયા: કુબેરનગરની ભગવતી સ્કૂલની માન્યતા રદ્દ કરાઈ
આજે બુધવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ Deo કચેરીથી Deo રોહિત ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતુ કે કુબેરનગરમાં આવેલી ભગવતી શાળા સામે ફરિયાદો મળી હતી.શૈક્ષણિક અને વહી વટી કામગીરીમાં ગેરરીતિ સામે આવી હતી. જેના ભાગરુપે સ્કૂલની માન્યતા રદ્દ કરાઈ છે.