પાલીતાણા: તાલુકાના એક ગામમાં દીકરાએ માતાને હેરાન કરતા માતાએ અભયમ ની મદદ લીધી 181 અભયમ ટીમે કાઉન્સિલિંગ કર્યું
Palitana, Bhavnagar | Aug 30, 2025
પાલીતાણા તાલુકાના એક ગામમાં દીકરો પોતાની માતાને હેરાન કરતો હોવાની ઘટના સામે આવી હતી જેને લઈને માતાએ 181 હેલ્પલાઇન અભયમ...