સિહોર: સિહોર વોર્ડ નંબર નવના સ્મશાન પાસેના સ્થાનિક લોકો કચરો ભરી નગરપાલિકાએ પહોંચ્યા. વિરોધ પક્ષના નેતા દ્વારા મામલો થાળે પડ્યો
Sihor, Bhavnagar | Aug 8, 2025
શિહોર ની અંદર વર્ષોથી પાણી ગટર નળ લાઈટ ગંદકી કચરો નો પ્રશ્ન માથાનો દુખાવો સમાન છે ત્યારે અવર નવર દરેક વોર્ડમાંથી લોકો...