ધાનેરા: ધાનેરા બેઠક પર આજે વર્તમાન ડિરેક્ટર જે.કે. પટેલ પટેલે ફોર્મ ભર્યું.
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની 10મી ઓક્ટોબરે યોજાનારી 16 ડિરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો,ધાનેરા બેઠક પર વર્તમાન ડિરેક્ટર જે.કે. પટેલ સામે આગેવાન જોઇતાભાઇ પટેલે ફોર્મ ભર્યું છે.