જામનગર શહેર: વોર્ડ નંબર 1માં ગંદકીથી પરેશાન સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું #jansamasya
Jamnagar City, Jamnagar | Sep 14, 2025
જામનગર શહેરના વોર્ડ નંબર એકમાં આવેલ ગરીબ નગર પાણાખાણ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીની સમસ્યા હતી, મનપાની કચરા ગાડી...