બાબરા: બાબરાના વાંકીયા ખાતે ફાયરિંગ બટ વિસ્તારમાં ૨૧ સપ્ટેમ્બર સુધી પ્રવેશ પર રોક, ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે
Babra, Amreli | Sep 10, 2025
બાબરા તાલુકાના વાંકીયા ગામે પોલીસ કર્મચારીઓની વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ ૦૭ થી ૨૧ સપ્ટેમ્બર સુધી યોજાશે. જિલ્લા અધિક...