અમર ડેરીના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે યોજાયેલ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા માં ઉપસ્થિત રહેતા મુખ્યમંત્રી.
Amreli City, Amreli | Sep 21, 2025
અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાના સહકારથી સમૃદ્ધ પરિ સંવાદમાં સહભાગી બનતા મુખ્યમંત્રીઅમરેલી ખાતે અમર ડેરીના સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે યોજાયેલી જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા અને "સહકારથી સમૃદ્ધિ" પરિસંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે દીર્ઘકાલીન સેવા આપનારા સહકારી અગ્રણી તેમજ વડીલોનું સન્માન કરાયું. સાથે જ વીમા યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ અને સહકારી સંસ્થાઓને માઇક્રો એ.ટી.એમ.વિતરણ