શહેરા: ઉજડા ગામના વતની દિપક પરમારે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી
Shehera, Panch Mahals | Jul 31, 2025
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામના વતની અને હાલ બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે રાજેશ્વર આર્ટસ કોલેજમાં સમાજશાસ્ત્ર...