રાજકોટ: માર્કેટિંગયાર્ડ નજીક લોખંડની ગ્રીલમાં એક રીક્ષા ધડાકાભેર અથડાતા રીક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી, સારવાર અર્થે ખસેડાયો
Rajkot, Rajkot | Aug 31, 2025
આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક આવેલ લોખંડની ગ્રીલમાં એક રીક્ષા ધડાકા ભેર અથડાતા તેના ચાલકને...