પાલીતાણા: સુરત ખાતે સાસરુ ધરાવતી પરણીતાને સાસરીયા દ્વારા ત્રાસ આપ્યાની રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઇ
Palitana, Bhavnagar | Sep 13, 2025
પાલીતાણા તાલુકાના એક ગામની પરણીતા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં તેના સાસરીયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ...