અમીરગઢ: અમીરગઢ નજીક માવલ ચેકપોસ્ટ ઉપર પોલીસની મોટી કાર્યવાહી, ગુજરાતમાં પ્રવેશતો 1,005 પેટી દારૂનો જથ્થો પોલીસે પકડ્યો.
અમીરગઢ નજીક માવલ ચેકપોસ્ટ ઉપર પોલીસની મોટી કાર્યવાહી,ગુજરાતમાં પ્રવેશ 1005 પેટી દારૂનો જથ્થો પોલીસે પકડ્યો.આજે સાંજે આશરે 8:30 કલાક આસપાસ મળતી વિગત પ્રમાણે.બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક આવેલી માવલ ચેકપોસ્ટ ઉપર પોલીસ જવાનો વાહન ચેકિંગમાં હતા ને તે દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાત તરફ આવી રહેલ ટ્રકને રોકાવી ટ્રકમાં તપાસ કરતા ચાવલના કટ્ટાની આડમાં ગુજરાતમાં લઈ જવાતો 1005 પેટી દારૂનો જથ્થો પોલીસે પકડી પાડી એક આરોપીની અટકાયત કરી કાર્યવાહી કરી.