📍કચ્છ-નવા કટારીયા ખેડૂતો અને ખેતમજૂરોને ન્યાય અપાવવાના સંકલ્પ સાથે કચ્છ-નવા કટારીયા ખાતે યોજાશે આમ આદમી પાર્ટીની "કિસાન મહાપંચાયત".આ કિસાન મહાપંચાયતમાં ખેડૂતોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા AAP ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી (કચ્છ ઝોન પ્રભારી) સંજય બાપટ એ ખેડૂતોને કર્યું આહવાન..🗓️ તારીખ : 14/12/2025 સમય બપોરે 3 કલાકે 📍 સ્થળ : રાજલ ધામ પાસે નવા કટારીયા તા ભચાઉ